પીએટા સભ્ય મિત્રો,
ભાવનગરના અગ્રણી ટાઈલ્સ અને સ્ટોન વિક્રેતા "મહાદેવ સ્ટોન" અને પીએટા દ્વારા મોરબી સ્થિત જુદી જુદી સાઈઝ અને પ્રોડક્ટ બનાવતા અદ્યતન ટાઈલ્સ પ્લાન્ટસ ની વિઝીટ નુ આગામી તા. 10 અને 11 માર્ચ (સોમ અને મંગળવાર) એ બે દિવસ નુ આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમ અંતર્ગત...
- તા. 10 માર્ચ, સોમવાર સવારે 4:00 કલાકે બે AC (2×2) લક્ઝરી બસ દ્વારા મોરબી માટે રવાના. રસ્તામાં આટકોટ હોટલ પર બ્રેકફાસ્ટ વીથ ટી.
- સવારે 9:30 કલાકે 'MOZILLA GRANITO LLP" પહોંચી, ત્યાં હાઈ ટી અને ફેક્ટરી/ડિસ્પ્લે વિઝીટ.
- સવારે 11:30 કલાકે "ICOLUX PORCELANO LLP " પહોંચીને ફેક્ટરી/ડિસ્પ્લે વિઝીટ. ત્યાં જ લંચ લઈશુ.
- બપોરે 2:30 કલાકે "GRYPHON CERAMIC " ફેક્ટરી પર પહોંચશુ. ત્યાં ફેક્ટરી/ડિસ્પ્લે વિઝીટ બાદ હાઈ ટી.
- સાંજે 4:30 કલાકે "SETON CERAMIC PVT. LTD." પર ફેક્ટરી/ડિસ્પ્લે વિઝીટ.
- સાંજે 6:00 કલાકે "માટેલ ખોડીયાર મંદિર" દર્શન કરી, મોરબીની અગ્રણી "સયાજી હોટેલ" પર પહોંચી એલોટેડ રૂમ પર આરામ.
- સાંજે 8:30 કલાક થી ઓનવર્ડ "ડિનર વીથ મ્યુઝિકલ નાઇટ". અને ત્યારબાદ રાત્રી આરામ.
- તા. 11 માર્ચ, મંગળવાર સવારે હોટલ પર બ્રેકફાસ્ટ , 10:00 કલાકે હોટલ થી ચેક-આઉટ. 10:30 કલાકે "BLUEZONE VITRIFIED LLP" પર ડિસ્પ્લે વિઝીટ.
- સવારે 11:30 કલાકે "EDDICA Ceramic" ખાતે ડિસ્પ્લે વિઝીટ અને લંચ .
- બપોર 12:30 કલાકે ભચાઉ પાસેના "મોગલ ધામ, કબરાઉ" તરફ પ્રસ્થાન.
- બપોરે 3:30 કલાકે કબરાઉ પહોંચી, દર્શન અને માર્કેટ વિઝીટ.
- સાંજે 4:30 કલાકે ભાવનગર તરફ રવાના. રાજકોટ ખાતે હાઈ-વે હોટલ પર ડિનર , અને રાત્રે 11:30 કલાકે ભાવનગર પરત.
આ બે દિવસીય ટેક્નિકલ ટૂર માટે સર્વ પીએટા મેમ્બર્સ આમંત્રિત છે. પરંતુ વહેલા તે પહેલાના ધોરણે અને સુવ્યવસ્થાના ભાગ રૂપે પ્રથમ રજિસ્ટ્રેશન કરાવેલ 70 મેમ્બર્સ ને આ ટેક્નિકલ ટૂર ની તક મળશે. ટેક્નિકલ ટૂર માં આવવા ઈચ્છતા પીએટા સભ્યશ્રીએ પોતાનુ રજિસ્ટ્રેશન ફોન /વ્હોટસએપ મેસેજ દ્વારા મો. નં. 9426210168 (ઉમેશ ભટ્ટ) / 7990155528 (જ્યોતીન્દ્ર અજવાળીયા) પર કરાવવાનુ રહેશે.
ખાસ :
- આપના રજિસ્ટ્રેશન ની સાથે જ આપનો બસનો સીટ નંબર અને હોટેલ નો રૂમ નંબર નક્કી થઈ જશે. તેમજ રજિસ્ટ્રેશન કરાવ્યા પછી કેન્સલ કરાવવાથી તે સીટ ખાલી રહેશે અને એક પીએટા સભ્ય ટેક્નિકલ ટૂર થી વંચીત રહેશે. માટે ચોક્કસ આવી શકાતુ હોય તેમણે જ રજિસ્ટ્રેશન કરાવવુ.
- તા. 7 ફેબ્રુઆરી સાંજ સુધી જ રજિસ્ટ્રેશન કરવામાં આવશે.
- રજીસ્ટર્ડ સભ્યોને ટેક્નિકલ ટૂર ના ગૃપમાં સામેલ કરી સતત અપડેટ કરવામાં આવશે.
-- ઉમેશ ભટ્ટ
ટેક્નિકલ પ્રોજેક્ટ ચેરમેન,
પીએટા.
-- જ્યોતીન્દ્ર અજવાળીયા
સેક્રેટરી, પીએટા.